બળાત્કારના કેસમાં આરોપી આસારામની ગાંધીનગર કોર્ટમાં જામીન અરજી, જાણો ક્યારે થશે સુનાવણી?

બળાત્કાર કેસમાં આરોપી આસારામે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. સાત વર્ષ ઉપરાંતના સમયથી જેલમાં બંધ હોવાનું કારણ જામીન આપવા માટે રજૂઆત કરી હતી. 21 જાન્યુઆરી ના રોજ આ મામલે સુનાવણી હાથ ધરાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola