બનાસકાંઠાઃ હિંન્દુ યુવતીને પ્રેમમાં ફસાવી લગ્ન કરનાર વિધર્મી યુવકના ચાર દિવસના રિમાન્ડ મંજૂર
Continues below advertisement
બનાસકાંઠાના પાલનપુરમા લવ જેહાદના મામલામાં વિધર્મી યુવકને પાલનપુર કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે વિધર્મી યુવકના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
Continues below advertisement