GMC Election Results: બાર બેઠકોના પરિણામોમાં BJPની 11 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 11:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મનપાની ચૂંટણીમાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપનો મોટો વિજય જોવા મળી રહ્યો છે. જેમાં પ્રથમ ચાર વોર્ડમાંથી ત્રણ વોર્ડના પરિણામ જાહેર કરી દેવાયા છે. બાર બેઠકોના પરિણામોમાં ભાજપ 11 અને કોંગ્રેસ 1 બેઠક પર જીત મેળવી ચૂક્યો છે.