ફટાફટઃ વિશ્વભરમાં આ ત્રણ એપ્લિકેશન ડાઉન થતા યુઝર્સ થયા પરેશાન, FBએ માંગી માફી
Continues below advertisement
વિશ્વભરમાં વોટ્સએપ, ઈન્ટાગ્રામ અને ફેસબુક ડાઉન થયા છે. જેના કારણે યુઝર્સે ભારે પરેશાની વેઠવી પડી હતી. આ અંગે ફેસબુકે પોસ્ટ મુકીને કહ્યું કે, માફ કરશો કંઈક ગરબડ થઈ છે. અમે તેની પર કામ કરી રહ્યા છીએ.
Continues below advertisement