GMC Election Results: પોસ્ટલ બેલેટ મતગણતરી મથકો પહોંચવાના થયા શરૂ, જુઓ શું છે સ્થિતિ?

ગાંધીનગર મનપાની ચૂંટણીની આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. પાંચ કેન્દ્રો પર મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. સાડા આઠ વાગ્યે ઈવીએમ બહાર કાઢવામાં આવ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola