GMC Election Update: સાત કલાકના અંતે સરેરાશ કેટલું નોંધાયું મતદાન, જુઓ લેટેસ્ટ આંકડા

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં સાત કલાકના અંતે સરેરાશ 30.07 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ અત્યાર સુધીમાં વોર્ડ નંબર-1માં 36.23 ટકા મતદાન નોંધાયું છે. તો વોર્ડ નંબર-2માં 37.27 ટકા મતદાન નોંધાયું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola