GMC Election Update: કયા વોર્ડમાં કેટલું થયું મતદાન, ક્યાં નોંધાયું સૌથી વધુ મતદાન?
Continues below advertisement
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને સાડા ચાર કલાક જેટલો સમય પુરો થયો છે. અત્યાર સુધીમાં સરેરાશ 24 ટકા જેટલું મતદાન નોંધાયું છે. વોર્ડ નબંર સાતમાં મતદાન અંગે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
Continues below advertisement
Tags :
Bjp Congress Aam Aadmi Party Government Election-commission Leader Strategy Gandhinagar Municipal Corporation Election