GMC Election Update: ગ્રામીણ વિસ્તારોના મતદારોમાં જોવા મળી ભારે જાગૃતતા, કઈ પાર્ટી તરફ લોકોનો છે ઝુકાવ?
Continues below advertisement
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો લોકતંત્રના સૌથી મોટા હથિયાર મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે જાગૃતતા જોવા મળી રહી છે.
Continues below advertisement