GMC Election Update: પાંચ કલાકના અંતે કેટલું નોંધાયું મતદાન, જુઓ લેટેસ્ટ આંકડાઓ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2021 12:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મનપાની ચૂંટણીમાં પાંચ કલાકના અંતે સરેરાશ 26 ટકા મતદાન નોંધાયું છે. એબીપી અસ્મિતાને મળેલા આંકડા અનુસાર વોર્ડ નંબર 1માં 25 ટકા મતદાન નોંધાયું છે. વોર્ડ નંબર -6માં 22 ટકા મતદાન થયું છે.