GMC Election Update:સરગાસણના વોર્ડ નંબર-8માં ધીમી ગતિએ મતદાન, જુઓ શું છે સ્થિતિ?
Continues below advertisement
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરગાસણના વોર્ડ નંબર-8માં ધીમી ગતિએ મતદાન ચાલી રહ્યું છે. મતદાતાઓએ કહ્યું કે, જનપ્રતિનિધિ સારા અને વિકાસના કાર્યો કરે તેવી અપેક્ષા સાથે મતદાન કરી રહ્યા છીએ
Continues below advertisement
Tags :
Bjp Congress Aam Aadmi Party Government Election-commission Leader Strategy Gandhinagar Municipal Corporation Election