GMC Election Update: ગૃહરાજ્યમંત્રીએ મતદારોને શું કરી અપીલ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2021 04:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંગે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદારોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, જનતા તેમના મતદાનનો જરૂર ઉપયોગ કરે અને ગાંધીનગરના વિકાસની ઝડપને વધારવા માટે આવખતે પણ મતદાન કરજો.