રાજ્યભરમાં લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ, આજે ગાંધીનગરમાં યોજાશે બેઠક

રાજ્યભરમાં લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ થશે. રાજભરમાંથી 2 લાખથી વધુના ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગાંધીનગરમાં આજે પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાશે. જેમાં મગફળીની ખરીદ પ્રક્રિયા મામલે ચર્ચા કરાશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola