ઝારખંડ: સીઆરપીએફના જવાનનું સાથી જવાનો પર ફાયરિંગ, 4 જવાનના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
08 Nov 2021 11:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝારખંડમાં સીઆરપીએફના જવાને સાથી જવાનો પર ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં 4 જવાનના મોત થયા છે. સુકમામાં આવેલા સીઆરપીએફના કેમ્પમાં આ અફાયરીંગ કરાયું હતું. જેમાં અન્ય 13 જવાનો ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.