Gujarat Assembly | રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ સિવાય કોઈ એરસ્ટ્રીપ નથી થઈ કાર્યરત
Continues below advertisement
Gujarat Assembly | રાજ્ય સરકારે રાજ્ય હસ્તક ની એરસ્ટ્રીપ વિકસાવવા મામલે મહત્વનો પ્રશ્ન. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ગ્રીનફિલ્ડ સહિત ૧૧ એરસ્ટ્રિપ વિકસાવવાનું હતું આયોજન. રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ સિવાય કોઈ એરસ્ટ્રીપ કાર્યરત ન થઈ શકી. અંબાજી, દ્વારકા, મોરબી, માંડવી અને દહેજ સહીત ૧૦ એરસ્ટ્રીપ વિકસાવવા કામગીરી હજૂ પણ યથાવત. દસ એરસ્ટ્રીપ ના વિકસાવવા માટે ફિઝબલીટી રીપોર્ટ, જમીન અધિગ્રહણ સહીત રનવે ની કામગીરી અંગે વિસ્તૃત જવાબ રજૂ કરાયો. એરસ્ટ્રીપ ના વિકાસ માટે છેલ્લા બે વર્ષ માં ૫૭.૪૬ કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ના ધારાસભ્ય ડો તુષાર ચૌધરી ના પ્રશ્ન પર સરકાર નો જવાબ.
Continues below advertisement