Lok Sabha Election 2024 | ભાજપે લોકસભાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ, જુઓ અહેવાલ
Continues below advertisement
Lok Sabha Election 2024 | લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં. ગુજરાતની 26 બેઠકો માટે આજે અને આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. લોકસભા દીઠ સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો ઇચ્છુકોને સાંભળશે. એક લોકસભા દીઠ કાઉન્સિલર, શહેર સંગઠનના મોરચાના પ્રમુખ અને મહામંત્રી અને ધારાસભ્યો સેન્સ પ્રક્રિયામાં ભાગ લેશે. શહેરના હોદેદારો પણ સેન્સ પ્રક્રિયામાં જોડાશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં યાદી મોકલવામાં આવશે. બુધવારે ગાંધીનગરમાં પ્રદેશ પાર્લામેન્ટ્રીની બેઠક મળશે. 29મીએ ભાજપની રાષ્ટ્રીય પર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે.
Continues below advertisement