ગુજરાત બોર્ડની ધોરણ-12ની પરીક્ષા રદ કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય, જુઓ વીડિયો
Continues below advertisement
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક પછી ગુજરાત બોર્ડની ધોરણ-12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત બોર્ડની ધોરણ-12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Continues below advertisement
Tags :
CM Rupani GSEB Cancelled Gujarat Board Exam 2021 GSEB 12 Class Exams 2021 Class 12th Exam State Education Minister Bhupendrasinh Chudasama