શાળા સંચાલક મંડળના શું છે વિકલ્પો?,રાજ્ય સરકાર અપનાવશે આ વિકલ્પો?
Continues below advertisement
કેન્દ્ર સરકારે ગઇકાલે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી હતી. જેને રાજ્ય સરકારે આવકારયો છે. શાળા સંચાલક મંડળે પણ નિર્ણય આવકારયો છે.
Continues below advertisement