'મહિલાઓ પર અત્યાચાર કરનારને પેટ્રોલ છાંટીને જાહેરમાં સળગાવી નાખો'
abp asmita
Updated at:
08 Mar 2022 12:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગેનીબેને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પોલીસ અને સરકાર આપણને મદદ કરે કે ના આપે. મહિલાઓ પર અત્યાચાર કરનારને પેટ્રોલ છાંટીને જાહેરમાં સળગાવી નાખો.