ફટાફટ: 5 રાજ્યના એકઝીટ પોલ, ગોવામાં કોઈપણ પક્ષને નથી મળી રહી બહુમતી, જુઓ ગુજરાતી ન્યુઝ
5 રાજ્યના એકઝીટ પોલ જાહેર. ગોવામાં કોઈપણ પક્ષને નથી મળી રહી બહુમતી. યુપીમાં ફરી યોગી સરકારની થઇ શકે છે વાપસી. ગુજરાત વિધાનસભામાં ઉઠ્યો રાજકોટ કથિત કટકીકાંડનો મુદ્દો. ખોટા આધારકાર્ડ અને ખોટા નંબરના કારણે ખોટા કોરોના રસીના સર્ટિફિકેટ બન્યાની સંભાવના. આ ઉપરાંત તલાટી દારૂકાંડનો મુદ્દો પણ ઉઠ્યો.