ગુજરાત વિનિયોગ વધારાના ખર્ચ વિધેયક પણ વિધાનસભા ગૃહમાં બહુમતિથી પસાર
ગુજરાત વિનિયોગ વધારાના ખર્ચ વિધેયક પણ વિધાનસભા ગૃહમાં બહુમતિથી પસાર થયું છે. તે સિવાય ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા સુધારા વિધેયક પસાર થયું છે.ફોજદારી કાર્યરીતિ વિધેયકની ચર્ચા દરમિયાન ધાનાણીએ કહ્યું કે, 144 કલમમાં ફેરફાર કરી સરકાર અવાજ દબાવવા માંગે છે