મોરબી માર્કેટિંગ યાર્ડ ચૂંટણીઃ કોરોના થયો હોવા છતાં કોગ્રેસના ક્યા MLA PPE કિટ પહેરીને પહોંચતા થયો હોબાળો
Continues below advertisement
ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય અને મોરબી માર્કેટિંગ યાર્ડ (Morbi Marketing Yard)ની ચૂંટણીમાં ખેડૂત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર લલિત કાગથરા (Lalit Kagathar) પીપીઇ કીટ પહેરીને યાર્ડમાં પહોંચતા મતદારોએ રોષ ઠાલવ્યો હતો. મતદારોએ લલિતભાઈની કારને રોકી રોષ વ્યક્ત કર્યો હતો.
Continues below advertisement