Gandhinagar: કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરશે
કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખતે પણ પેપરલેસ બજેટ રજૂ કરશે. કાગળની બચત અને કરકસરના પગલે પેપર લેસ બજેટ રજૂ કરશે. તમામ ધારાસભ્યોને પેન ડ્રાઇવમાં બજેટ ડોક્યુમેન્ટ્સ અપાશે