ગાંધીનગરઃ બિન અનામતમાં વધુ કેટલી જ્ઞાતિઓનો કરાયો સમાવેશ?, જુઓ વીડિયો
રાજયમાં બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં વધુ 32 જાતિઓ અને પેટા જાતિઓનો સમાવેશ કરાયો છે. બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં સમાવેશ થયેલ ના હોય એવા બિન અનામત વર્ગના અરજદાર અને સંસ્થાઓ તરફથી યાદીમાં સમાવેશ કરવા રજૂઆત કરવામા આવી હતી.વિચારણાના અંતે સરકાર તરફથી હિન્દુ ધર્મની 20 જાતિઓ અને મુસ્લિમ ધર્મની 12 જાતિઓે બિન અનામત જાતિની યાદીમાં સમાવેશ કર્યો છે.