અમદાવાદઃ સાહિલ ફેક્ટરી અગ્નિકાંડમાં NGTએ ફેક્ટરી માલિકને ફટકાર્યો પાંચ કરોડનો દંડ

Continues below advertisement
અમદાવાદમાં સાહિલ ફેક્ટરી અગ્નિકાંડમાં NGTએ ફેક્ટરી માલિકને પાંચ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ બી.સી પટેલને તપાસ સોંપવામાં આવી હતી. છ સભ્યોની તપાસ સમિતિને તપાસ કરી સપ્તાહમાં અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram