ગુજરાત દેશનું એક માત્ર ફાટક મુક્ત રાજ્ય બનશેઃ CM રૂપાણી
ગુજરાત દેશનું એક માત્ર ફાટક મુક્ત રાજ્ય બનશે. ગુજરાતને ફાટક મુક્ત બનાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. રાજ્યમાંથી તમામ રેલવે ફાટકો હટાવી લેવામાં આવશે.