ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કેવી રીતે લાગી આગ, જુઓ ગુજરાતી ન્યુઝ
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં અચાનક લાગેલી આગ બાદ તેના પર કાબુ મેળવવાનો પ્રયાસ શરુ છે. ત્યારે આ આગ કેમ લાગી છે તે મામલે તાપાએ શરુ કરાઈ છે. આગમાઅ કેટલું નુકસાન થયું છે. કેટલી જાનહાની થઇ છે તે મામલે પણ તપાસ શરુ કરી છે.