ગુજરાત પરથી કમોસમી વરસાદનું વિઘ્ન ટળ્યું, હવામાન વિભાગની આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાત પરથી કમોસમી વરસાદનું વિઘ્ન ટળ્યું છે. અગાઉ 10 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી. પરંતુ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram