ગાંધીનગરમાં મોંઘવારીના વિરોધમાં કોગ્રેસે સાયકલ યાત્રા કાઢી કર્યો વિરોધ
મોંઘવારીને લઈ કૉંગ્રેસ ઘણા સમયથી વિરોધ કરી રહી છે. આજે કૉંગ્રેસના (congress ) આગેવાનોએ ગાંધીનગરમાં વિરોધ (protest) નોંધાવ્યો હતો. પેટ્રોલ-ડીઝલના (petrol diesel) સતત વધતા ભાવના વિરોધમાં કૉંગ્રેસે સાયકલ યાત્રા યોજી હતી. આ સાયકલ યાત્રાની શરૂઆત ડી માર્ટ પાસેથી કરવામા આવી. જેમાં કૉંગ્રેસના કાર્યકરોએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો કે કૉંગ્રેસની સાયકલ યાત્રાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો હતો.
Tags :
Congress GANDHINAGAR Protest Inflation ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Cycle Travel