વિધાનસભામાં આ ધારાસભ્યએ લેન્ડ ગ્રેબિંગ કાયદા અંગે ઉઠાવ્યો સવાલ,જુઓ વીડિયો
વિધાનસભા ગૃહમાં અમિત ચાવડાએ લેન્ડ ગ્રેબિંગ કાયદા અંગે સવાલ ઉઠાવ્યા છે.તેમણે કહ્યું કે, ભાજપના શાસનમાં બુટલેગરો અને ભૂમાફિયા વધ્યા છે.ગરીબ ખેડૂતોને ન્યાય માટે 2 હજાર રૂપિયાની ફી નાબૂદ કરવી જોઈએ.