સતત બીજા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં નોંધાયો ઘટાડો,જુઓ કેટલા થયા ભાવ
Continues below advertisement
હવે સતત બીજા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે.પેટ્રોલમાં 21 પૈસા અને ડિઝલમાં 20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો નોંધાયો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટતા ઓઈલ કંપનીઓએ ભાવ ઘટાડ્યા છે.
Continues below advertisement