વર્ષ 2020માં રાજ્યમાં સરેરાશ રોજના 42 જેટલા નવજાત બાળકોના થાય છે મૃત્યુ
Continues below advertisement
ગાંધીનગર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સાંજે 4 વાગ્યે બીજી બેઠકનો પ્રારંભ થયો હતો. જેમાં કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યએ રાજ્યમાં બાળકોના અપમૃત્યુ અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકાર તરફથી જવાબ રજૂ કરાયો. સરકારે ગૃહમાં સ્વીકાર કર્યો કે રાજ્યમાં વર્ષ 2019માં 17 હજાર 543 બાળકોના મૃત્યુ થયા એટલે કે સરેરાશ દૈનિક 48 બાળકોના મૃત્યુ થયા. તો વર્ષ 2020માં 15 હજાર 432 બાળકોના મૃત્યુ નોંધાયા
Continues below advertisement