ગાંધીનગરના મધ્યમવર્ગના લોકો પર મોંઘવારીનો માર
કોરોનાકાળમાં ધંધા રોજગાર બંધ થતાં લોકોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે ગાંધીનગરનો નોકરિયાત વર્ગ કેવી રીતે પોતાનું ભારણ પોષણ કરે છે. તે અંગે માહિતી સામે આવી હતી.