કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને થયો કોરોના, જુઓ વીડિયો
રાજ્યમાં વધુ એક ધારાસભ્ય કોરોના પોઝિટિવ આવ્યા હતા. કલોલના ધારાસભ્ય બલદેવજી ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમિત થયા બાદ બળદેવજી હોમક્વોરેન્ટાઇન થયા હતા.