સુરતના આ ભાજપ નેતાએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ, જાણો કઇ હોસ્પિટલમાં કરાયા દાખલ?

સુરત ભાજપના નેતા અને પૂર્વ આઇટી અધિકારી PVS શર્માએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. નવસારીના ગ્રામીણ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં PVS શર્માએ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જ્યાં હાજર ડ્રાયવરે સમયસૂચકતા વાપરી PVS શર્માને તાત્કાલિક સુરત લઈ આવ્યા હતા અને મહાવીર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.મહત્વનું છે કે PVS શર્મા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola