કેશુબાપાનો પાર્થિવદેહ તેમના ગાંધીનગર નિવાસે પહોંચ્યો, જુઓ વીડિયો
Continues below advertisement
કેશુબાપાનો પાર્થિવદેહ તેમના ગાંધીનગર નિવાસે પહોંચ્યો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ અટેક આવતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. કેશુભાઈ પટેલને ફેફસા અને હૃદયની બીમારીના પગલે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Continues below advertisement