ગાંધીનગર: કલોક બ્રિજની બાજુના સર્વિસ રોડ પર કેમિકલયુક્ત પાણી ફેંકવામાં આવતા સ્થાનિકો પરેશાન, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગર: ગાંધીનગર(Gandhinager)ના કલોલ(Kalol)માં બ્રિજની બાજુના સર્વિસ રોડ ઉપર કેમિકલ યુક્ત પાણી(Chemical water) ફેંકવામાં આવતા સ્થાનિક લોકો પરેશાન થયા છે. સર્વિસ રોડ પર કેમિકલયુક્ત પાણી ફેંકવામાં આવતા દુર્ગંધ મારતા ત્યાંથી પસાર થતા લોકો પરેશાન થયા છે. રાત્રે અજાણ્યા ઈસમો કેમિકલ યુક્ત રગડો નાખી ગયા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. દુર્ગંધ મારતા કેમિકલનો ઝડપથી નિકાલ થાય એવી સ્થાનિકોની રજુઆત છે.
Continues below advertisement