કમોસમી વરસાદના કારણે બારડોલી તાલુકામાં ડાંગરના પાકને ભારે નુકસાન, જુઓ વીડિયો
કમોસમી વરસાદના(Rain) કારણે બારડોલી(Bardoli) તાલુકાના ખેડૂતોના પાકને(Crop) ભારે નુકસાન થયું છે. બમરોલી, શીંગોડ, ઇસરોલી, સહિત ના ગામોમાં ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે. બારડોલી તાલુકાના ખેડૂતોએ ડાંગરના પાકને થેયલ નુકશાનનું સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી તાલુકાના ખેડૂતોએ માંગણી કરી છે.