Gandhinagar: જિલ્લા પોલીસની જીવન આસ્થા હેલ્પલાઈન પર રોજના કેટલા આવે છે કોલ?,જુઓ વીડિયો
ગાંધીનગર જિલ્લા પોલીસની જીવન આસ્થા હેલ્પ લાઈન નંબર પર કોરોનાના કારણે માનસિક તણાવ અનુભવતા લોકોના કોલમાં સતત વધારો થયો છે. 24 કલાક ચાલુ રહેતી હેલ્પ લાઈનમાં 8 કાઉન્સિલર સતત માર્ગદર્શન આપી રહ્યાં છે.