મારુ ગામ મારી વાતઃ ગાંધીનગરના જાખોરાના ખેડૂતોની શું છે સમસ્યા?

ગાંધીનગરના જાખોરા ગામમાં હાલ બે કલાકનો વીજ કાપ શરૂ થયો જેથી ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. આ અંગે ગામના ખેડૂતોએ જણાવ્યું કે,લાઈટ ન હોવાના કારણે નવું વાવેતર કરવું જોખમ રૂપ છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola