ઉત્તરાખંડઃ ભારે વરસાદને કારણે ચારધામ યાત્રાને અટકાવાઈ, CMએ એલર્ટ રહેવા આપી સૂચના
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચાર ધામયાત્રાને અટકાવવામાં આવી છે. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ, ગંગોત્રીધા, વગેરે યાત્રાને હાલ પૂરતી સ્થગિત કરી દેવાઈ છે. મુખ્યમંત્રીએ વિભાગોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે.