મારું શહેર મારી વાતઃ ગાંધીનગરના વોર્ડ નંબર-9ના સ્થાનિકોની શું છે સમસ્યા?

Continues below advertisement

પાટનગર ગાંધીનગરની ચૂંટણીને હવે બે દિવસ જ બાકી છે. ગાંધીનગરના વોર્ડ નંબર-9ના સ્થાનિકોએ તેઓ કેવા મેયર ઈચ્છી રહ્યા છે તે અંગે વાત કરી છે. સ્થાનિકોએ કહ્યું રખડતા ઢોરોનો પ્રશ્ન ખુબ જ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram