આજથી રાજ્યના પંચાયતના તલાટીઓ ઉતારશે માસ CL પર, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2021 01:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજથી પંચાયત તલાટીઓ માસ સીએલ પર ઉતરશે. પડતર માંગણીઓ સંતોષવા માટે 9 હજર જેટલા તલાટીઓ હડતાળ પાર ઉતર્યા છે. મહામંડળે આ મામલે દાવો કાર્યો છે. આ તલાટીઓ તાલુકા મથક પર દેખાવ કરશે.