ગાંધીનગર કમલમ ખાતે પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં બેઠક, કોર ગૃપના સભ્યો હાજર
ગાંધીનગર કમલમ ખાતે પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ છે. સરકાર અને સંગઠન વચ્ચે તાલ મેલ સાધવા અંગે ચર્ચા હાથ ધરાઇ છે.