જામનગરઃ રેલવે ટ્રેક પર યુવકનું ફસાયુ બાઇક, અચાનક ટ્રેન આવતા જાણો પછી શું થયું?
Continues below advertisement
જામનગરના હરિયા કોલેજ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવક રેલવે ટ્રેક પર ફસાયેલ બાઈકને કાઢી રહ્યો હોય છે તે સમયે ટ્રેન આવી જતા યુવક બાઇકને ત્યાં મુકીને પોતાનો જીવ બચાવે છે. ટ્રેનનો ચાલક દૂરથી જ વ્હીસલ લગાવી રહ્યો હતો તેમ છતા યુવક પોતાનું બાઈક કાઢવામા મશગૂલ હતો.
Continues below advertisement