ગાંધીનગર જિલ્લામાં વાવાઝોડાથી જુવાર,બાજરીના પાકને ભારે નુકસાન, ખેડૂતોની વધી મુશ્કેલી
“તૌક્તે” વાવાઝોડાના કારણે ગાંધીનગરના માણસા તાલુકાનાં ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. જુવાર અને બાજરીના પાક બરબાદ થયા છે.