Mehsana: ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ, કયા કયા પાકોને થયું ભારે નુકસાન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2021 01:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા(Mehsana) જિલ્લામાં તૌકતે વાવાઝોડા(Hurricanes)ના કારણે ખેતીના પાકને ભારે નુકસાન(Heavy Damage) થયું છે. અહીંયા બાજરી અને જુવાર સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.