વિધાનસભામાં માસ્ક પહેરવા અંગે કોગ્રેસના કયા ધારાસભ્યને અધ્યક્ષે ટકોર કરી?
વિધાનસભા ગૃહમાં માસ્ક પહેરવા અંગે અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ટકોર કરી છે.તેમણે કહ્યું કે, તમે છીંક ખાઈ રહ્યા છો, માસ્ક પહેરી રાખો. તો નાયબ CMએ કહ્યું, ટેસ્ટ કરાવી લો, તેમા શરમાવાનું ન હોય.