સામાન્ય જનતાની જેમ હવે નેતાઓ પણ દંડાશે, વિધાનસભા સંકુલમાં માસ્ક નહીં પહેરનારાઓ પાસે વસૂલાશે 1000 રૂપિયાનો દંડ, જુઓ વીડિયો
Continues below advertisement
સામાન્ય જનતાની જેમ હવે નેતાઓ પણ દંડાશે. વિધાનસભા સંકુલમાં હવે માસ્ક વિના આવનાર નેતાઓને પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલાશે. પહેલા આ રકમ 500 રૂપિયા હતી. કોરોનાનુ સંક્રમણ વધતા હવે વિધાનસભા અધ્યક્ષે આકરો નિર્ણય લેતા દંડની રકમ વધારી દીધી છે. એટલુ જ નહીં વિધાનસભા સંકુલમાં માસ્ક સરખું ના પહેર્યું હોય તો પણ 1000નો દંડ લેવામાં આવશે
Continues below advertisement