મારુ ગામ મારી વાતઃ ગાંધીનગરના ઈન્દ્રોડા ગામના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
ગાંધીનગરના ઈન્દ્રોડા ગામના ગ્રામજનો ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામના લોકો પાણી તથા રસ્તાઓની સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા છે. લોકો ટેન્કર અને દૂર દૂર પાણી લાવવા માટે મજબૂર બન્યા છે.
Continues below advertisement