વડતાલ સ્વામિનારાયણ મંદિરના પાર્ષદની બાળકી પર દુષ્કર્મના આરોપમાં કરાઈ ધરપકડ

Continues below advertisement

વડતાલ સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ સોહમ ભગતની બાળકી પર દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી છેલ્લા ત્રીસ વર્ષથી મંદિરમાં રહે છે. બાળકીએ માતાપિતાને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસે પાર્ષદની ધરપકડ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram